આ સમગ્ર બેચમાં ભૂગોળ ,સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ એમ ત્રણ વિષય રહેશે . દરેક વિષયના 150 કલ્લાક ના લેક્ચર્સ રહેશે . દરેક વિષયમાં 1000 પ્રશ્નો પ્રાથમિક પરીક્ષાના જવાબ સાથે pdf સ્વરૂપે આપવામાં આવશે . મટેરિયલ માં લેક્ચર્સ નોટ્સ અને અલગ પીડીએફ પણ મળશે . પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષાના તમામ syllbus ને આવરી લેવામાં આવશે . all in one જેવો આ કોર્ષ દરેક પરીક્ષાને ધ્યાનમાં લઈ ભણાવવામાં આવશે . 3 વિષયની કંટૈંટની ગેરંટી રહેશે . આ 3 વિષયમાં પછી કોઈ પણ પુસ્તક વાંચવાનું રહેશે નહીં . સમગ્ર કોર્ષ વૈશાલી મેડમ દ્વારાજ કરાવવામાં આવશે . live સેશન રહેશે , પછી રેકોર્ડીંગ પણ જોઈ શકાશે . બેચ 1 સપ્ટેમ્બર 2024 ના રોજ શરૂ થશે . એ પહેલા યૂટ્યૂબ પર પણ ડેમો રહેશે. પ્રથમ 100 વિધ્યાર્થીઓ માટે 2800/- કિંમત રહેશે. બાકી આ કોર્સની મૂળ કિંમત 4500/- છે. આ કોર્સની વેલેડિટી 2 વર્ષની રહેશે live sessions પૂરા થતાં ઓછામાં ઓછા 10 મહિના લાગશે દરેક વિગતને ધ્યાનમાં લઈ કોર્ષ ખરીદવો , Our honesty is our key point . thank you