ncert નો આ કોર્ષમાં તમને 6th થી 12 સુધીના gsના 7 વિષયના analytical લેક્ચર્સ મળશે . 1)ભૂગોળ ૨)વારસો‌ ૩) ઇતિહાસ ૪) પર્યાવરણ ૫) રાજ્ય શાસ્ત્ર ૬) બંધારણ ૭) અર્થશાસ્ત્ર . કોર્ષની વેલેડિટી 6 months and 1વર્ષની રહેશે 3જી સપ્ટેમ્બરથી લાઈવ કોર્ષ ચાલુ થઈ ગયેલ છે. February month માં સંપૂર્ણ થઈ જશે . ત્યારબાદ રેકોર્ડીંગ પણ જોઈ શકાશે . . 5000 પ્રશ્નો ની પીડીએફ આપવામાં આવશે . લેકચર નોટ્સ પણ મળશે . મૂળ કિમત 2500 છે . હાલમાં. 610/- & 910કિંમત રહેશે