=> આ ટેસ્ટ સિરીઝમાં CONSTABLE પરીક્ષાના ઉત્તમ કક્ષાના full 10 ટેસ્ટ રહેશે => જે તમારી તૈયારીની ગુણવત્તા બતાવશે . => 10 ટેસ્ટ અર્થાત તમને 2000 પ્રશ્નોની પ્રેક્ટિસ થશે . => જે તમને સંપૂર્ણ ઓનલાઇન આપવા મળશે. => નેગેટિવ માર્કિંગ પદ્ધત્તિ પણ રહેશે.. => 2000 પ્રશ્નો અને જવાબ PDF સ્વરૂપે પણ મળશે => 4000 NCERTના યુનિટ મુજબના પ્રશ્નો આ સિરીઝમાં પ્રૅક્ટિસ માટે ફ્રી ઉપલબ્ધ રહેશે . =>25 સપ્ટેમ્બરથી ટેસ્ટ મૂકવાનું શરૂ થસે . => નવેમ્બર સુધી બધા ટેસ્ટ મુકાઇ જશે => પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે 599 રૂપિયા આ અમૂલ્ય ટેસ્ટ સિરીઝની ફી રહેશે . => ત્યારબાદ 799 રૂપિયા ફી કરી દેવામાં આવશે => તમને આમાં ડેમો પેપર આપવામાં આવ્યા છે . આ પેપર સિરીઝ માં કુલ ૮ પેપર ગ્રુપ Aઅને B પ્રમાણે વહેંચીને લેવામાં આવશે.🙏